સુખની આખી અનુક્રમણિકા
અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ
કવિ મુકેશ જોશી ની આ રચના આજે ટહૂકો પર સાં્ભળી.
ખૂબ જ સરસ ગીત પરન્તુ હુ ગીત ન વિચારો સાથે સં્પૂર્ણ સહમત નથી
જીન્દગી ે વાન્ચવાનુ નહી પણ જીવવાનુ નામ છે. જીન્દગી ના વીતી ગયેલા પાના ફરી વાન્ચવાને બદ્લે ાત્યાર ની ક્ષણ ને માણો ેમ મારુ માનવુ છે. હા, પસાર થયી ગયેલા સમય મા થી બોધ જરૂર લો, પન ે સમય ને બાન્ધી ન રાખો. જૂની વાતો ને ચગળવાને બદ્લે ાગલ વધો. તમે સમય ને પકડવાનો પ્ર્યત્ન કરશો તો સમય તમને બાન્ધી રાખશે, ેના કરતા ેને વહી જવા દો ને ે તમને પન મુક્ત કરી દેશે.મુઠી મા પકડેલી પળ માત્ર તક્લીફ સિવાય કાઇ નહી આપે.
આ ગીત મા મને બીજો પણ એક અર્થ દેખાયો. ઉપર થી સુખ ની અનુક્રમણિકા હોય અને અન્દર થી દુખ ના પ્રકરણ હોય. ઉપર પહેલી નજરે સુખી લાગતો માણસ અન્દર થી તકલીફ મા હોય એમ બની જ શકે. એટલે પોતાની વ્યથા ની કોઇ ની સાથે સરખામણી ન કરો. સુખ અને દુખ બન્ને જીન્દગીના અવિભાજ્ય અવયવો છે એટલે એમને સ્વીકારી, એમની સાથે જ જીવો. દરેક ને પોતાના હિસ્સા નુ સુખ અને દુખ મળતુ હોય છે એતલે બીજા સુખી અને પોતે દુખી એમ માની ને અન્યાય ના કરો
In short, life is too short and beautiful, don't ruin it!
No comments:
Post a Comment